ભવ્ય અન્નકૂટ ઉત્સવ — જામનગર

બ્રહ્માંડ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ૨૦૨૬

જમોને, જમાડું રે…

થાળ ધરીએ… સેવા કરીએ…

ઉત્સવ વિશે

‘યથા દેહ તથા દેવે’ કહીને ભારતીય સંસ્કૃતિએ આપણા શરીર જેવી જ ભગવાનની સેવા કરવાની વાત સમજાવી છે. આવી સેવાભક્તિ અદા કરવાનો અણમોલ અવસર એટલે અન્નકૂટોત્સવ.

આ પ્રસંગે ભાવિક ભક્તો ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો રાજભોગ ધરી ફૃતાર્થતા અનુભવે છે.

નૂતનવર્ષના પ્રથમ દિને BAPS સ્વામિનારાયણ મંદિર જામનગર ખાતે ૧૧૦૦ થી અધિક વાનગીઓનો અન્નકૂટોત્સવ રચાશે.

હજારો ભક્તો વર્ષના મંગલ પ્રારંભે ભગવાનના દર્શન કરી થાળ અર્પણ કર્યાની ધન્યતા અનુભવીને પછી જ વ્યવહારકાર્યનો પ્રારંભ કરે છે. આ મહાન ઉત્સવ પરંપરામાં સંભિમિલિત થવા આપને સહર્ષ નિમંત્રિત કરીએ છીએ.

તારીખ અને સમય

ઉત્સવનો કાર્યક્રમ

અન્નકૂટોત્સવ

()

અન્નકૂટ દર્શન

અન્નકૂટ આરતી

દિવાળી – ચોપડા પૂજન – રવિ સભા

૦૮-૧૧-૨૦૨૬ (રવિવાર)

સાંજે ૫:૦૦ થી ૮:૦૦

સેવાની યાદી

થાળ / સેવા પસંદ કરો

આપ અત્રે આપેલ સેવા યાદીમાંથી યથાશક્તિ સેવા કરી ભગવાનને જમાડવાનો લાભ લઈ શકશો.

સેવા કેવી રીતે કરવી

ચાર સહેલા પગલાં

  1. થાળ/સેવા પસંદ કરો — ઉપરની યાદીમાંથી.
  2. ઓનલાઈન કે રોકડ થી ચૂકવો — UPI / GPay / PhonePe () અથવા સેવકને રોકડ.
  3. ફોર્મ ભરો — નામ, ફોન, રકમ અને ચૂકવણીની રીત પસંદ કરો.
  4. સેવક પુષ્ટિ કરશે — ચૂકવણી received / pending નોંધાશે.

સંપર્ક

મંદિર:

અન્નકૂટ સેવક: —

અન્નકૂટ કાર્યકર: —

ઓનલાઈન ચૂકવણીનો સ્ક્રીનશોટ / UTR ફોર્મમાં આપો. રસીદ અને પ્રસાદ મંદિરથી મળશે.
WhatsApp પર આમંત્રણ મોકલો